પ્રેમ પ્રેમ પ્રેમ...! જ્યાં જાવ ત્યા આ શબ્દ પર ભાષણ આપનારા મળી જતા હોય છે.પણ પ્રેમને લગતો એક સવાલ મે મારા મિત્રોને મોકલ્યો અને જવાબ વિધવિધ રંગી આવ્યા..ચાલો તમે પણ માણો..અને હા કંઈક ઉમેરવુ હોય તો મારા સ્ક્રેપ બુકમા લખી નાખો...............
1.હું તો પ્રેમને લાગણીનો ભંડાર સમજુ છું.જેમાં અપેક્ષા ન હોય પણ અપેક્ષા તો રખાય જ જાય છે એ માનવ મનની મજબૂરી છે. જેમાં ફક્ત આપવાની જ ઈચ્છા થાય લેવાનો વિચાર સુધ્ધા ન આવે જેને હેત કહી શકાય મારે મતે. કારણ જ્યારે વીંછણ પોતાના બચ્ચાને પેટમાં રાખે ત્યારે તેને ફોલી ખાય છ્તાં હરફ સુધ્ધાં ન ઉચ્ચારે અને જીવન ન્યોચ્છાવર કરે એમાં પ્રેમ સમાયેલો હોય આતો કોઈક દેખાવડીના દર્શન માત્રથી આકર્ષાય અને હું તને પ્રેમ કરું છું તેમાં અસમાન ધ્રુવનું આકર્ષણ જ હોય એ સ્વભાવિક છે.પ્રેમ એટ્લે તમે અમને જેમ સ્ક્રેપ મોક્લો , ક્યાં અપેક્ષા હોય છે એમાં ? બસ બાકી બધું તો મારા મતે સ્વાર્થ અને આકર્ષણ માત્ર જ છે જવાબ યોગ્ય હોય કે ના પણ હોય આ તો મારો મત છે એને માન્ય જ રાખવું એવું જરૂરી નથી કારણ એ મારી માન્યતા,સર્વ સામાન્ય ન પણ હોય !!
-હિતેન્દ્ર પરમાર
2.prem atle ek evo ahesaas je darek vyakti paase thi alag alag male che...jem k...Maa no prem huf aape....Baap no prem vishwaas aape..Bhai Bahen no prem Laagni vadhare...Girl friend no...... prem hoy che kharo??????prem atle ek evu pakshi j tamara haath ma kadi nahi aave.... dur thi tamne sundar dekhay pan paase thi joya a tamne heran pareshan kari muke..... aana thi vishesh to su kahu mitra......
-Sangeet
3.love is to share feelings with each other ...........l:lotso:ofv:variation ine:either in love or in hatelove gves not but the mutul understand how to share feeling wid each other .............some time betrayal also.............
-Rakesh
4. મારા મતે પ્રેમ એટલે......આ પ્રશ્નનો ઉત્તર આપવા ઘણો પ્રયત્ન કર્યો.........પણ જવાબ ટાઇપ કરુ અને વળી પાછો ભુસી કાઢુ કેમ કે શું લખવુ તે ના સમજાયું......કદાચ આ અસમજ ને પ્રેમ કહેવાતો હશે કેમ??હા આવુ જ હશે કેમ કે તમને જવાબ આપવામાં મારે ખુદને પ્રશ્ન પુછાય ગયો....
-
Pradip Savaliya5. bhai tame to bahu aghro sawal puchi nakhyo...jeno jawab aapvo mushkil che....... aena jawab ni apexa tamara pase thi j rakhu chu...........
-Yogi
6. J koi pan hoi pa6i te Ma-Bap hoi Ben-Bhai hoi k pa6i Patni-Priyatama k Dikara-Dikari hoi jena mate Apana Dil ma tena mate kai pan Kari 6utvani taiyari hoi tana mate kai pan Tyag karvanu mann thai k pa6i tene mate Sampurn Samarit thai javani Bhavana hoi to te tena Pratia no "PREM" 6 ha tema Bhagavan pan aavi jaai jena Udaharn tarike Radhakrishna ane Meera ne pan lai sakai 6 Ej PREM 6 Ej PREM 6...
-Kiranbhai
7.મારા મતે...પ્રેમ એટલે કોઇ છોકરા છોકરી નો પ્રેમ જ નહી...પ્રેમ તો કોઈ પણ નીર્જીવ વસ્તુ સાથે પણ થઈ શકે..કોઈ ને પ્રાણીપક્ષી સાથે ...તો કોઇ ને જેનુ અસ્તિત્વ નથી એની સાથે પણ થઈ શકે..પ્રેમ માત્ર કલ્પના પણ હોય શકે....પ્રેમ મા માયા,ઈર્ષા ,મોહ ને જગ્યા નથી હોતી..જેતે વસ્તુ કે જીવ મા મોહ હોય તેને પ્રેમ ના કેહવાય ....એનુ મોહ મા જ અલ્પવીરામ મુકાય જાય છે...
-RAJANI TANK
8.hmmmm prem etle prem ani vyakhya nai apaay....!haaaaa prem ne biju to niswarth bhavna,tem j sampurna sampan ni bhavna, bhakti kahi shakay!tame ek nana balak joi ne k koi pakshi k koi prani ne joi ne marmik lagni anubhavo ,ne ene pase leta j jo mandir ma hovano anubhav thai te prem......!
-Nutan Surati
9.tame prem karya vina kashu na kahi shako.. ane hu haju to prem mapadi nathi to .. I don;t know what is love?
-Urvashi
10.are meet bahi aa saval no jawab aapva mate em to kai vicharvu nai pade pan vicharva valao e to aakhe aakho gazal sangrah lakhi nakhyo che...prem etle shu???aam jova jai e to prem e 2 j words no sabd ch pan koi vyakhya ma bandhay evo sabd nathi..prem etle shu e janva mate fakt jaat anubhav ni jarur che....prem etle.....bas badhe tamari premika ne ena vicharo....darek chokari ma potani premika na darshan etle prem....bas haju lakhva jaish to nibandh thai jashe...in sohort prem etle....vina sabiti e swikarelo purva dharna!!!!!
-Maulik Desai
11.
શ્વાસમાં વિશ્વાસ જ્યાં ભેળો મળે એ પ્રેમ છે,
આશનો અવકાશ જ્યાં પણ શૂન્ય છે એ પ્રેમ છે.
હક, અપેક્ષા, શક, અહમ્ ના પંક ની વચ્ચેથી કોઈ,
પદ્મ સમ નિર્મળ અગર ખીલી શકે એ પ્રેમ છે.
બેકરારી વસ્લ માં, પીડા વિરહ માં કત્લની,
એટલું સમજી શકો કે કેમ છે એ પ્રેમ છે.
‘તું નથી’ ની વાસ્તવિક્તા કષ્ટ દેતી બંધ થઈ,
શ્વાસમાં, ઉચ્છવાસ માં બસ, તું વહે એ પ્રેમ છે.
બાદબાકી તુજ ની, તારાં સ્પર્શ, યાદો, સાથની,
શેષ મારામાં પછી જે પણ બચે એ પ્રેમ છે.
શબ્દ થઈ મુજ શ્વાસ માં બસ તું સદા વહેતી રહે,
આ ગઝલ શબ્દો નથી કંઈ, આ જે છે એ પ્રેમ છે.
રાત આખી બેકરારી થઈ મને ડંસતી રહે,
ને સવારે શબ્દ થઈ ચૂમે મને એ પ્રેમ છે.
- વિવેક
12. PREM ETLE APNA MANAS( HUMAN) HOVA NU PRAMAN PATRA.
-RUPANG KHANSAHEB
13.
પ્રેમ એટલે કે એક છોકરીનાં ગાલ પર ફૂટેલી લાલી ને છોકરાંએ સિટીનો હિંચકો બનાવીને છોંકરીને ઝૂલવાનું આપેલું ખુલ્લે ખુલ્લું આમંત્રણ. !!
-Vrushti Shah.
14.Prem etle k sav khuli aankho thi thato malvano vaydo...Kharekhar prem ni defination bav aghari che ene shabdo ma na varnavi shakay e to ek ehshas che j matr mehsus kari shakay..
-Vishva
15. prem etle JIVavu
-Mehul Surati