ને પછી ધોધમાર રીતે વરસી પડ્યો છોકરા પર..!
વરસાદ ભરપુર રીતે આવ્યો અને માનો આખા શરીરમાં વીજળી ત્રાટકી..
અને યાદ આવ્યુ મુકેશ જોષીનુંઆ ગીત.વરસાદની મૌસમ મને ખાસ ગમે છે..કારણ માત્ર એટલું જ નથી કે હું યુવાન છું.પણ કારણ એ પણ છે કે જેને પરસેવો થાય તેને પણ વરસાદ ખુબ ગમતો હોય છે.પરસેવે રેબઝેબ હોવ અને વરસાદ અચાનક તુટી પડે ત્યારે થાય કે જાણે એકલતાથી પીડાતા માણસને કોઇએ બાથમાં ભરી લીધાનો અહેસાસ થાય..
આથી વરસાદ ગમે છે..કમ સે કમ એ તો હુ જેવો છું તેવો જ સ્વીકારીને મને અપનાવે છે.પહેલા એક મુકતક વંચાવું
" છોકરી એ કહ્યુ.. ઇન્દ્રધનુષ...
ને છોકરો લઇ આવ્યો.. પ્રિઝમ નો કાંચ..
એય શું કરે બિચારો..
કયાંય ના મળ્યું વેચાતું આકાશ.. !!"
"છોકરીનાં હૈયામાં ચોમાસુ બેઠુ ને,
છોકરાના હૈયે લીલોતરી.
કૂંપળ ફૂટયાની વાત જાણીને છોકરો
છાપે છે મનમાં કંકોતરી.."
"છોકરાએ મનમા સગાઈ કરી
છોકરીને ભેંટમાં દીધેલુ ઝાપટું
ખિસ્સામાં માંય નહિ, છાતીમા
મુકે તો છોકરાને દર્દ થાય સામટું
છોકરાનાં હાથોમાં જાણે કે છોકરીએ
વરસાદી રેખાઓ કોતરી....."
"છોકરીનાં હૈયામાં ચોમાસુ બેઠુ ને,
છોકરાના હૈયે લીલોતરી."
-મુકેશ જોષી.
khare khar boj saras lakhiyu 6 meet koi sabd nathi mari pase.
ReplyDeletetame kahyu k jevo chhu evo j varsad apnave 6.
ReplyDeleteaathi j varsad mane game 6..majani vat 6 k e kevo nitro hoi 6 jane koi nanu balak kevu nishpap hoi evo.e jotu nathi k aa saru 6 k aa kharab ...varasad pan kaik aavo hoi 6...varsad pani rupe jane vahal varsavato hoi 6..etle varsad mane game 6!
meet...tamne jem varsad game 6 tem amne pan game 6. dost..varsad ma bhijavani to khub j maja aave 6. dhodhmar varsto varsad hoi ne sathe koi na hoi to teni yad apavi jay 6. aavi saras rachna raju karva mate khub khub aabar.. ane aavi saras rachna moklta raheso..
ReplyDelete